અજાણ્યા અને ઓળખીતાં

વર્ષો ના ગાળા પછી મળેલા વર્ષો થી
જાણીતાં દોસ્તારો અજાણ્યા લાગે છે;
ઈ હિસાબે ડુંગર દરિયા જંગલ આકાશ માં
કાંઈક તો ખાસ હશેજ..

Advertisements